આયોગ અને આયોગના સચિવની રૂપરેખા
ડૉ.પી.કે.મિશ્રા, હાલના ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના અધ્યક્ષ, જેઓ ભારતીય વહીવટી સેવાના ભૂતપૂર્વ સભ્ય તરીકે ક્ષેત્રિય સંસ્થાઓ તેમજ સરકારની નીતિ ઘડવાના સ્તરે વૈવિધ્યપૂર્ણ કાર્યનો અનુભવ (સિનિયર દરજ્જો ધરાવતાં) ધરાવે છે.
|
|
વધુ વાંચો...
|
નામ
:: શ્રી પ્રવિણભાઇ પટેલ
શ્રી પ્રવિણભાઇ પટેલ ઓગસ્ટ, 2009માં સભ્ય (ટેકનિકલ) તરીકે આયોગમાં જોડાયા. તેઓ ઇલેક્ટ્રીકલ એન્જીનિયર છે. અને આયોગમાં જોડાયા પહેલાં વિવિધ હેસિયતથી ૩૫ વર્ષથી કેન્દ્રિય વીજળી તંત્રમાં કામ કર્યું હતું.
|
|
વધુ વાંચો...
|
ડૉ.એમ.કે. ઐયર, ૫મી ઓગસ્ટ,૨૦૧૦ માં સભ્ય (નાણાં) તરીકે આયોગમાં જોડાયા. તેઓ એમ.બી.એ નાણા થયા છે. અને સ્ટેકહોલ્ડરો માટે વાજબી મૂલ્ય ઊભૂ કરવા ફાળો આપતા વ્યુહાત્મક નિવેશન મજબૂત રેકર્ડ સાથે મેનેજમેન્ટમાં પી.એચ.ડી. કર્યું છે. તેઓ ઘડાયેલા ટોચ-કક્ષાના વહીવટ કર્તા છે., જેમની ભારતમાં સૌથી મોટી વિજ ક્ષેત્રની એક યુટિલિટિમાં બહુ-કાર્યલક્ષી ક્ષેત્રનું સંચાલન કરવામાં ૩૦ વર્ષ પર્યત સફળતાની ત્વારીખમાં નોંધ થઇ છે. સર્જનાત્મક વ્યુહકર્તા છે.
|
|
વધુ વાંચો...
|
ડૉ. કેતન શુકલ, ઉચ્ચ નાયબ આયુકત્ત આયોગમાં ૯મી જુલાઇ, ૨૦૧૦ના રોજ સચિવ તરીકે જોડાયા. ડો. કેતન શુક્લ એમ.બી.બી.એસ. અને એમ.ડી. (જનરલ મેડીસીન) તથા વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી (માયક્રો બાયોલોજી અને રસાયણ શાસ્ત્રી) સાથે ઉચ્ચ શિક્ષણ ધરાવતા ભારતીય વિદેશ અધિકારી છે.
|
|
|
|
|