કર્મચારીઓ ની વિગત
| «પહેલું પાનુંપહેલાનું123પછીનુંછેલ્લું પાનું» |
|
નામ ::
શ્રી.ડી.આર. પરમારહોદ્દો ::
સંયુકત નિયામકઈ-મેલ ::
drparmar@gercin.orgલાયકાત ::
બી.ઇ. (ઇલેક્ટ્રીકલ) એમ.બી.એ. (નાણા) ઉર્જાક્ષમતામાં આંતરરાષ્ટ્રીય ફેલોશિપ. અનુભવ ::
અમદાવાદ વિજળી કંપનીમાં ૧૨ વર્ષ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં ૦૧-૦૯-૨૦૦૧થી કામ કરે છે. ![]() |
|
નામ ::
શ્રી.એસ.આર.પાંડેહોદ્દો ::
કાનૂની સલાહકાર (પ્રતિનિયુક્તિ પર)ઈ-મેલ ::
pandeysr@gercin.orgલાયકાત ::
બી.ઇ.,એમ.ઇ,એલ.એલ.બી, પી.જી.ડી.એમ. (માનવ સંશાધન નાણા), એમ.બી.એ. (નાણા),એલ.એલ.એમ. (પર્યાવરણ કાયદો) ચાલુ અનુભવ ::
વિજ ઉત્પાદન પ્રવાહન અને વિતરણ ક્ષેત્રના વાણિજિયક પ્રવૃતિઓ, નિયંત્રણ અને કાનૂની કામકાજ, પરિયોજના આયોજન, R & D સંચાલન અને વિભાગ તથા તાલીમ પ્રવૃતિઓને લગતો ૨૬ વર્ષનો અનુભવ . ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં ૨૭-૦૫-૨૦૦૫થી કામ કરે છે. ![]() |
|
નામ ::
M.N.Khalyaniહોદ્દો ::
Dy.Director(Adm&Accts)ઈ-મેલ ::
mnk@gercin.orgલાયકાત ::
MSc- Organic Chemistry,Diploma in Forestry. અનુભવ ::
30yers Experience as Gazetted Officer. ![]() |
|
નામ ::
સી.એન.ભટ્ટહોદ્દો ::
હિસાબી અધિકારી (વર્ગ-૧) (પ્રતિનિયુક્તિપર)ઈ-મેલ ::
cnb@gercin.orgલાયકાત ::
એમ.કોમ, એલ.એલ.બી. અનુભવ ::
ઓડિટ અને નાણાકીય ઓડિટના અંદાજપત્ર વિષયક, નિયંત્રણ, વિગેરે ક્ષેત્રમાં હિસાબી અધિકારી તરીકે ૧૮ વર્ષનો અનુભવ. ![]() |
|
નામ ::
શ્રી.એસ.ટી..અનડાહોદ્દો ::
નાયબ નિયામક (ટેક) (પ્રતિનિયુક્તિ પર)ઈ-મેલ ::
s.anada@gercin.orgલાયકાત ::
બી.ઇ (ઇલેક્ટ્રીકલ) અનુભવ ::
ગ્રામિણ વિજળીકરણ ક્ષેત્રમાં વિતરણ સેકટરમાં (PGVCL/GEB) , AT અને C ઘટમાં ઘટાડાની પ્રવૃતિઓ, મૂડી ખર્ચનું પૃથ્થકરણ અને તે માટેની મંજૂરી નવા 66 કે.વી.ના પેટા-મથકની ટેકનિકલ અને વાણિજ્યિક દરખાસ્તો તૈયાર કરવા સહિત વિતરણ નેટવર્કમાં સિસ્ટમ સુધારણા યોજનાની ડિઝાઇન અને અમલ, વિતરણ નેટવર્કની જાળવણી, 66 કે.વી. પેટા-મથક અને લાઇનોની જાળવણી, ઊર્જા ઓડિટ પ્રવૃતિઓનો અમલ બાબત ૧૯ વર્ષનો અનુભવ. તેઓ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં ૦૬-૦૮-૨૦૦૯થી કામ કરે છે. ![]() |
|
નામ ::
Gopal O. Dayalaniહોદ્દો ::
Dy.Director(Tech)ઈ-મેલ ::
gopaldayalani@gercin.orgલાયકાત ::
B.E.(Electrical),PGDBM(Energy management),ACPDM(Ignou), Energy Auditor(BEE) અનુભવ ::
11 years worked in UGVCL ![]() |
|
નામ ::
શ્રી.કશ્યપ પરીખ હોદ્દો ::
ઉપસચિવઈ-મેલ ::
kip@gercin.orgલાયકાત ::
બી.કોમ.એલ.એલ.બી. અનુભવ ::
સચિવાલયમાં ગાંધીનગરમાં ૨૯ વર્ષ. ![]() |
|
નામ ::
શ્રી અપુર્વ અધ્વર્યુ હોદ્દો ::
નાયબ નિયામક (ટેરિફ) ઈ-મેલ ::
adhvaryu@gercin.orgલાયકાત ::
એમ.એ.(અર્થમિતિ શાસ્ત્ર), એમ. કોમ(વાણિજ્ય અર્થશાસ્ત્ર) અનુભવ ::
૯ વર્ષનો સંશોધન, શૈક્ષણિક અને ઉદ્યોગનો અનુભવ ![]() |
|
નામ ::
શ્રી જીજ્ઞેશ મકવાણાહોદ્દો ::
વહીવટ કર્તા (કાનૂન)ઈ-મેલ ::
executivelegal@gercin.orgલાયકાત ::
બી.ઇ. ઇ.સી.- ટેલીકોમ્યુનિકેશનમાં સ્નાતક. અનુભવ ::
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં આઇ.ટી. સલાહકાર તરીકે અઢી વર્ષ. ![]() |
|
નામ ::
શ્રીમતી કાજલ બી. ચૌધરી હોદ્દો ::
વહીવટ કર્તા આઇ.ટી. (પ્રતિનિયુક્તિ પર)ઈ-મેલ ::
gerc@gercin.orgલાયકાત ::
B.C.A. M.C.A અનુભવ ::
મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડમાં જુનિયર પ્રોગ્રામર તરીકે સાડા ત્રણ વર્ષ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં ૨૮-૦૧-૨૦૧૦થી કામ કરે છે. ![]() |

અમારો સંપર્ક
સાઇટ મેંપ
લોગિન
હોમ
પ્રતિસાદ
પૃષ્ઠ છાપો